રામદેવપીર કોણ હતા ?
બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.
ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.
બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.
તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.
બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.
ડિસેમ્બર 27, 2009 પર 5:46 પી એમ(pm) |
jai baba ki sa…….
baba ramdev ki krupase mera jivan he mere jivan me kayi bade bade sankut aaye magar baba ke naam se hi wo tal gaye. kaljug me parcha dene wala baba har bhgto ki pukar sunta he isliye
me to sab devane chod
ramsa ne dhyava
jai baba ki
મે 28, 2017 પર 2:11 એ એમ (am) |
મારા પ્રિય અને હુ જેને માનતો હોય તૌ તેં છે. નેજા વાળો રામો પીર આ અલખ ધણી ની ગાથા ઘણી મોટી છે. અને આનાં નામ થિ ઘણાં લોકો નાં દુખ દુર થયાં 6
જય રામદેવ પીર
મે 25, 2022 પર 5:07 પી એમ(pm) |
રામદેવપીર 14મી સદીમાં થયા અને તેમનો વેશ 11મી સદીમાં અશાઈ ત ઠાકરે લખે છે.તો પ્રથમ તેવું આવેલા કે અશાઇન ઠાકરે રચિત વેશ
જૂન 5, 2023 પર 3:33 પી એમ(pm)
આતો રામાયણ જેવું થયું
રામાયણ થઈ તે પેલા વાલ્મીકિ એ લખી
અને રામાપીર આવ્યા તે પેલા અસાઈત ઠાકર વેશ
કર્યો
સપ્ટેમ્બર 6, 2022 પર 1:07 એ એમ (am) |
Ramdevpir kis jaati ke the please batao
જુલાઇ 3, 2023 પર 1:25 એ એમ (am)
રામાપીર. સાયર મેઘવાળ ના પુત્ર છે મેઘવાળ
ડિસેમ્બર 27, 2009 પર 5:51 પી એમ(pm) |
jisko khi na aasra mila ho wo bus 1bar baba ko sache man se bulaye me vishwas dilta hu ke aap ka jivan khusiyose bhrjayega. sab dhukh baba 1hi pal me mitayega. sukh shanti dhn sab aap ke pass hoga 1bar sache man se baba ko bulaeye to sahi fir baba ki lila dekh lena
“KAAM SARE DUKH BISRE
JO KOYI DHOKE DHAAM
KAST MITE SAB JIV KA
SARE MANORKH KAAJ”
JAI BABA KI
જાન્યુઆરી 19, 2010 પર 5:05 એ એમ (am) |
ramdevpir ki jay ho
માર્ચ 17, 2010 પર 2:24 એ એમ (am) |
amare chhela 25 varsh thi ramdevpir ni bij chalu chhe ane amara parivar maa santi ane shukh chhe bush avi krupa rahe tevi ichchha…………………………………………………………………………………………………………….nayani gangadhar g
જૂન 5, 2010 પર 9:51 પી એમ(pm) |
babaramdevpeer kanaam se hi sare kasht door hote hai muje baba ne 2 bar mautse bachaya he ghani ghani khamma mara hindvapeer ne
જૂન 5, 2010 પર 9:54 પી એમ(pm) |
RAMA PEER KA JO 12 BEEJ (DUUJ) BHAREGA VO HAR KHUSI PATA HAI MAINE AJMAYA HAI AUR ME HAR DUUJ KOJATA HOON JAI HO BABA RAMDEVPEER KI
મે 23, 2012 પર 10:44 પી એમ(pm) |
Can anyone please mail me 12 bij date with email or provide me weblink i will be very much thankful to u
ઓગસ્ટ 29, 2010 પર 5:57 પી એમ(pm) |
jay baba Ramdevpirji tamaro ashirwad banavi rakhjo…..JAY RAMDEV!
ઓગસ્ટ 29, 2010 પર 6:16 પી એમ(pm) |
He Barebij na Dhani Chhe Tamari kripa Aam par gani Ranuja Chhe Tamaru Gham Pan Ruddu Chhe Tamaru Aa Taraj Dham….Jay Ramdev..!
સપ્ટેમ્બર 11, 2010 પર 11:36 પી એમ(pm) |
jai ramdevbabaki jai
ડિસેમ્બર 19, 2018 પર 6:47 પી એમ(pm) |
Jay Ramdevpir
સપ્ટેમ્બર 25, 2010 પર 8:00 પી એમ(pm) |
jai ramdev peer ni
baba sabka bhala karta hai jo ek baar baba ki saran main ata hai vo kahali nahi
jata
સપ્ટેમ્બર 25, 2010 પર 8:03 પી એમ(pm) |
he bar bij nadhni hindva peer ramapeer rangila veer ranujana raja ajmal gher avtar liluda neja dhari tamne jaji khamma
ડિસેમ્બર 3, 2010 પર 2:00 એ એમ (am) |
jay ramdevpar
જાન્યુઆરી 2, 2011 પર 1:40 એ એમ (am) |
JAY RAMDEV PIR, DHAJA DEKHI DHANI SAMBHRE, DEVAD DEKHI DUKH JAY, JO DARSHAN KARIYE RAMAPIR NA TOTO PANDNA PAP MATI JAY….HE RAMDEVPIR BADHA NE SARI BUDHDHI AAPJO ANE PAPI THI DUR RAKHJO,…
મે 22, 2011 પર 8:26 પી એમ(pm) |
jay ramdev peer
મે 22, 2011 પર 8:26 પી એમ(pm) |
jay ramapeer
મે 30, 2011 પર 9:24 પી એમ(pm) |
jay baba ramdev ……………………………………
જૂન 3, 2011 પર 7:21 પી એમ(pm) |
Jay Ramdevji Maharaj, Very nice history of ramdevjibaba..
જુલાઇ 20, 2011 પર 10:15 પી એમ(pm) |
JAI HO SHRI BABA, HE BAAR BIJ DHANI, HU ANE MARA PARIVAAR TARAF THI AAPNA CHARANE SHISH NAMAVIYE CHHE. AAPNA DARSHAN KARVANO HKUM KARJO. AMAROO DUKH-DADAR DUR KARJO. MARA BACHCHAONU BHAVISHYA SUDHARJO.
MAARI NAMRA VINANTI CHHE.
જુલાઇ 20, 2011 પર 10:26 પી એમ(pm) |
Jai ho shri Baba Ramdevji, He BAAR BIJ NA DHANI, hu, maro Parivaar taraf thi aapna charane shish namaviye chhiye. Amne aapna ashivad aapo, aapna darshan karvano hukum karjo. .
Bas maari aaj vinanti chhe.
ઓક્ટોબર 18, 2011 પર 10:21 એ એમ (am) |
jai baba ki”
ડિસેમ્બર 9, 2016 પર 10:53 પી એમ(pm) |
Jay ramapir
Jignasha
Kaha se ho
નવેમ્બર 2, 2011 પર 8:15 પી એમ(pm) |
HU RAMDEV PIR NO BHAKT CHU. CHELLA 3 VARSH THI BIJ RAKHU CHU. UPVAS KARU CHU MARA BADHA SANKAT DUR THAI GYA. JYARE MUSKELI MA HATO TYARE RAMDEV PIR NE YAD KARATO ANE MUSKELI DUR THAI JATI..
JAY RAMDEV PIR
નવેમ્બર 10, 2011 પર 4:03 એ એમ (am) |
JAY HINDAVA PIR SHREE RAMDEVPIR
ડિસેમ્બર 18, 2011 પર 9:02 પી એમ(pm) |
jai jai ramapir
ડિસેમ્બર 20, 2011 પર 11:06 પી એમ(pm) |
Ramdev baba ki jai ho
જાન્યુઆરી 5, 2012 પર 10:53 પી એમ(pm) |
baba ramdevpirna parcha anek che te prthi bodh lai sakay che
માર્ચ 9, 2012 પર 3:58 પી એમ(pm) |
place send photos of ramapir baba
my Email ID :
માર્ચ 9, 2012 પર 4:01 પી એમ(pm) |
mare ramapirno photo full size ma kari mare mara nava ghare rakhavo che
એપ્રિલ 24, 2012 પર 3:55 એ એમ (am) |
khushiya dene walo me ek naam
Ramdev Pir *Hai
Sath Dene Walo me ek Naam
*Ramdev Pir*Haisb kuch Bhula Diya Hmme
Ae – Dost
Jona Bhula Sake Wo
Naam
*Ramdev Pir *Hai…………………….
*JAI BABERI*
*VAISHAKHI BIJ na
JAI RAMA PIR
એપ્રિલ 28, 2012 પર 4:34 પી એમ(pm) |
He……. Ramadhanni… Tari Maya Alag Che…
Badhanu Bhalu Karje ane dusto no Sanhar Karje.. Tamro Arshivad badhani Upar Rakhjo..
Hay Hindva Pir…
Jay Alak Dhani
Alakh
મે 11, 2012 પર 8:18 પી એમ(pm) |
HUKAM KARO TO PIR JATRAYU THAI
JAY RAMAPIR
FROM : Bhailal parmar, Fajalpur (Vadodara)
મે 12, 2012 પર 2:54 એ એમ (am) |
Baba Ramdev ji maharaj mara pir ji 6e! Mari par pir ni khubaj lila aprampar kari 6e!
Jya sidhi marama jiv hase tya sudhi hu temni sathe ane te mari sathe rahese ”JAI HO BAR BIJ NA DHANI NI”
મે 15, 2012 પર 5:47 પી એમ(pm) |
baba ramdev pir ne to mere bahot sare kam kiye he vo me kabhi bhi nahi bhul paunga jay babari
મે 23, 2012 પર 10:47 પી એમ(pm) |
Dear all
Can anyone please mail me 12 bij date with email or provide me weblink i will be very much thankful to u
જુલાઇ 2, 2012 પર 1:21 એ એમ (am) |
Jay Ramapir
ઓગસ્ટ 31, 2012 પર 9:30 પી એમ(pm) |
jay ramdevja maharaj ki jay……………
સપ્ટેમ્બર 10, 2012 પર 4:13 પી એમ(pm) |
jay baba ramdev pir
chalo sanathali
24 kalak bhavy ramamandlnu aayojan
ta.25/9/2012 ane 26/9/2012
ફેબ્રુવારી 12, 2013 પર 11:24 પી એમ(pm) |
kaliyug ma mahapanth ne ujagar karna ramdev pir ne ghani khamma.
jay ho bij baar na dhani ne.
જુલાઇ 10, 2013 પર 12:25 એ એમ (am) |
Jay Ranuja Vala,Ame Ramdevpir na Shardhalu chi amne
jyare koi Sankat samy hoy Ke Koy khusi no divas hoy To pan
pehla Te Pachi Ame Amri Sathe Chhe.Liludanath
ઓક્ટોબર 13, 2014 પર 8:25 એ એમ (am) |
રામદેવપીર નો જનમ 1461મા થયો છે.
ઓક્ટોબર 13, 2014 પર 8:28 એ એમ (am) |
અને રામાપીર ને તમારુ કામ કરવુ પડે કારણ કે તે કળીયુગ ના ભગવાન છે.
ઓગસ્ટ 26, 2015 પર 4:06 પી એમ(pm) |
bar bij karva mate mahiti aapva vinti chee
સપ્ટેમ્બર 11, 2017 પર 1:24 પી એમ(pm) |
Bar bij rehva ajvali bij na divse upvas karvo,sanje bijna chandrana darshan karva,ramapirne googalno dhup,Divo agarbatti Kari,khir,shrifal ne savaso gram gangda sakar Dharavi,hu AA rite 10varasthi bij Rahu 6u
સપ્ટેમ્બર 6, 2019 પર 4:13 એ એમ (am)
Ramapir Dada ne neja bij na divsej chadavay Che Mandir MA? Ane bhadrva maj chade k Koi pn Maas ni ajvadi bije chadavay sakay? Please jvab apjo
જાન્યુઆરી 2, 2016 પર 12:35 પી એમ(pm) |
Babaramdevper gevan chrettr
ફેબ્રુવારી 1, 2016 પર 1:28 પી એમ(pm) |
friends i am looking for bij puran (which describes about all things of baba ramdev pir)…does anybody knows about it ??
મે 25, 2016 પર 2:31 એ એમ (am) |
Jai Baba Ramdevpir
જૂન 10, 2016 પર 1:38 એ એમ (am) |
Bhakto ne Jay ramdevpeer santo ne janava nu ke ramdevpeer vankar samaj ma janmela se je dhana Bhakto khabar nahi hoy vankar Rathod Atak Na chhe Jay Ramdev. ……….
નવેમ્બર 9, 2019 પર 7:51 પી એમ(pm) |
રામદેવપીર તુંવર કુળમાં સદેહે પ્રગટ થયા હતા અજમલજી રાજાના પુત્ર થઈ ને રહયા છૂત- અછૂત આભડછેટ માં માનતા ન હતા તુંવરકુળ રાજપુત કુળ હતું વણકરમાં નહિ.
જુલાઇ 7, 2016 પર 5:22 પી એમ(pm) |
Sir, baba ne 12 bij ke parche Ek sath kaha kha aur kisko diye the???????
જુલાઇ 20, 2016 પર 11:04 પી એમ(pm) |
jiyo dada jiyo
ઓગસ્ટ 12, 2016 પર 6:33 પી એમ(pm) |
jay ranujavala
સપ્ટેમ્બર 13, 2016 પર 8:11 પી એમ(pm) |
Jai Ramaphir….
ડિસેમ્બર 8, 2016 પર 8:44 પી એમ(pm) |
Jay
ramapir
Geeta khuman
ઓક્ટોબર 21, 2016 પર 9:30 પી એમ(pm) |
સાહેબ રામાપીર જન્મતારીખ મા ભુલ છે
ડિસેમ્બર 8, 2016 પર 8:39 પી એમ(pm) |
Amare pan ahiya atle k
Distic:bhavngar ta:palitana mo:navagam (baseli) ramdev pir baba nu mandir se 52 duvarama thi ak ganay se tya loko pahpala saline jatraye pan aave se haju pan dakshat baba ramdev pir se
માર્ચ 31, 2017 પર 12:26 એ એમ (am) |
Great like it Jay ramapir
મે 4, 2017 પર 2:20 એ એમ (am) |
Jai ramapir
ઓગસ્ટ 23, 2017 પર 3:39 એ એમ (am) |
બાબા રામદેવપીર લીલુડા ઘોડલા અને નેજાવાળાની ગાથા ઘણી ન્યારી છે.તેમણે ઘણા પરચા પુયાૅ છે.તેમના સ્મરણ માત્રથી ભક્તોના દુ:ખ દૂર થઇ જાય છે.
સપ્ટેમ્બર 11, 2017 પર 1:57 પી એમ(pm) |
Hu 6ella 10 varasthi ramdevpirni bij Rahu 6u,ne Maru tya sudhi rahish,ramdevpir bahu dayalu 6,Mari shrddha dradh thati Jay ne hu bhaibijna divase duniya 6odu bas,jivannu sukhdukh ramdevpirnu nam leta sahi laish ,pan mane antkale mara nejadharina teda aave atli j ich6a sathe Jay ramdevpir.
સપ્ટેમ્બર 12, 2017 પર 2:42 એ એમ (am) |
Ramdev ji maharaj na kaka nu nam kyo plz
નવેમ્બર 14, 2017 પર 7:02 પી એમ(pm) |
baba to hajra hajur che vala,temnu samran karta man dharya kaam pura thai che,hu har varsh ranuja baba na darshan karva jaav chu, Jay Ramapeer,,,,,,Babo Bhali Kare ji,,,,,,,jay baberi
ફેબ્રુવારી 9, 2018 પર 10:03 પી એમ(pm) |
jay Alakhdhani, Bar Bij na Dhani ni jay ho
માર્ચ 14, 2018 પર 8:17 પી એમ(pm) |
hu ramdevpir no param bhakt 6u ne darek kapda sanjogo ma mne ugare 6 mne avu j feel thay 6 k ramdevpir mari sathe ne sathe j 6
Jo koi bhakto ne ramdevpir na bija name khbr hoy to janavo plz
એપ્રિલ 1, 2018 પર 9:11 પી એમ(pm) |
Mara ramapir ni jay ho
એપ્રિલ 16, 2018 પર 2:08 એ એમ (am) |
રામાપીર ના મોસાળનુ નામ પાંચ પીરો ના નામ
મે 18, 2018 પર 2:02 એ એમ (am) |
જય હો રામદેવપીર
જૂન 13, 2018 પર 10:55 પી એમ(pm) |
Jay ramdevpir karuna Na sagar dayalu tmari krupa to darek par Che j . parbhu ..tmari Jay ho……………..Jay. Ramdevpir ……..parcha Na pur nar …Jay ho ..aapki……..Jay .ho
જુલાઇ 3, 2018 પર 8:53 પી એમ(pm) |
ramapir maru jivan badli apyu mari taklif dur thai jay baba rampir
સપ્ટેમ્બર 25, 2018 પર 7:52 પી એમ(pm) |
he 12 bij na Danni jay ho
સપ્ટેમ્બર 25, 2018 પર 7:54 પી એમ(pm) |
he Mara ramdev pir sau na dukh door karjo jay ho…babari…alakhdhani…
ડિસેમ્બર 27, 2018 પર 6:19 પી એમ(pm) |
Jay Ramdevpir
Jay ramadhani
Jay hindvapir
Jay alakhdhani
Jay ramsapir
Jay babari
Jay Jay Jay harjina bhagvan
માર્ચ 28, 2019 પર 1:52 એ એમ (am) |
Nikulv975@gmail.com
એપ્રિલ 25, 2019 પર 3:11 એ એમ (am) |
Ane. Baba na 24 farmaan pan yaad karjo ane anusaran karjo jai babari
જુલાઇ 5, 2019 પર 12:56 પી એમ(pm) |
jay ramapir
સપ્ટેમ્બર 6, 2019 પર 5:36 એ એમ (am) |
Mare janvu Che ke me ramapir e bhadrva nom na divse neja chadavanu manelu pan have bhadrva poonam na chadavay?
નવેમ્બર 6, 2019 પર 7:01 પી એમ(pm) |
જય હો રામાપીર ની
ઓક્ટોબર 2, 2020 પર 2:43 એ એમ (am) |
, રામદેવપીરે સમાધી વિ સં ૧૫૧૫ માં ભાદરવા સુદ ૧૧ ના દિવસે લીધી હતી
ઓક્ટોબર 2, 2020 પર 2:43 એ એમ (am) |
, રામદેવપીરે સમાધી વિ સં ૧૫૧૫ માં ભાદરવા સુદ ૧૧ ના દિવસે લીધી હતી
ઓક્ટોબર 2, 2020 પર 2:43 એ એમ (am) |
, રામદેવપીરે સમાધી વિ સં ૧૫૧૫ માં ભાદરવા સુદ ૧૧ ના દિવસે લીધી હતી
નવેમ્બર 1, 2020 પર 4:22 એ એમ (am) |
Good
ડિસેમ્બર 16, 2020 પર 11:03 પી એમ(pm) |
🙏🙏🇮🇳
માર્ચ 14, 2021 પર 5:19 પી એમ(pm) |
Jai Ramdevpir
ફેબ્રુવારી 12, 2022 પર 6:31 એ એમ (am) |
Mare ramapirno paath mandvo che to yi paath mandva mate mantra jotas ane kem paath mandvo yeni mahiti jotis
જુલાઇ 3, 2023 પર 1:23 એ એમ (am) |
રામાપીર. સાયર મેઘવાળ ના પુત્ર છે