આ બ્લોગ વિશે…!

RamapirSamadhi

મારા આ નવા બ્લોગ પર આપ સૌનુ હાર્દિક સ્વાગત છે. આ બ્લોગની રચના પાછળનો મુળ હેતુ ગુજરાતી ભાષામાં બાબા શ્રી રામદેવપીર વિશેની માહીતી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો છે. આ બ્લોગ પર શ્રી રામદેવપીર વિશેની રસસભર માહીતી તેમના આદર્શો, તેમના જીવન, તેમના ઉપદેશો, તેમણે બતાવેલા પરચાઓ, તેમની વિવિધ આરતીઓ અને ભજનો, તેમણે કરેલા ફરમાનો, તેમના અને તેમની સમાધીના ફોટાઓ અને અન્ય ઘણી બધી વૈવિધ્યસભર માહીતી આપ સૌને સરળ ગુજરાતી ભાષામાં જોવા, જાણવા અને માણવા મળશે.

ઈન્ટરનેટ પર થોડી વેબ સાઈટ્સ છે કે જ્યા તમને શ્રી રામદેવપીર વિશેની માહિતી મળી શકે છે. પણ મોટા ભાગની સાઈટ તમને અંગ્રેજી અને હિન્દી ભાષામાં જોવા મળશે. મારા ધ્યાનમાં કોઈ ગુજરાતી સાઈટ હજી સુધી આવી નથી. અમારો પરિવાર શ્રી રામદેવપીરમાં અથાગ શ્રધ્ધા ધરાવે છે અને અમે બાબાના ભક્તો છીએ. મારા મમ્મીના કહેવાથી હું આ બ્લોગની રચના કરી રહ્યો છું.

મારા માતા-પિતા બન્ને ખુબજ સારી રીતે બાબાના વિવિધ કાર્યોમાં સંલગ્ન રહ્યા છે. તેઓ અવારનવાર રાજસ્થાનમાં પોકરણ અને રામદેવરાની મુલાકાતે જાય છે. રાજસ્થાનના રામદેવરાના પ્રખ્યાત રામદેવપીરની કથાના વાચક શ્રી મુળયોગીરાજ મહારાજની લગભગ દરેક કથામાં તેઓ સ્વયંસેવક તરીકે સેવા આપવા પહોચી જાય છે. હું ભવિષ્યમાં આપ સૌને શ્રી મુળયોગીરાજ મહારાજની રામદેવકથાના અંશો આ બ્લોગ પર જોવા અને માણવા માટે મુકીશ.

આભાર સહ

રાજીવ ગોહેલ

Advertisements

6 Responses to “આ બ્લોગ વિશે…!”

 1. ashok matholiya Says:

  aa site par baba ramdevpirji na photos muko and jo possible hoe to kalavad ranuja mandir na ramdevpirji baba na photos mara Email id par send karso.
  jar baba ramdevpir

 2. ramabhai r rathod Says:

  babaramdav

 3. Rupen patel Says:

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો. http://rupen007.feedcluster.com/

 4. manish patel Says:

  jay ramdevpir , tame mukel mahiti khub sari che. apno khub abhar.

 5. odedra meru Says:

  jay ramdevpir, aaje mane khub aanand thayo ke tame mukeli mahiti khub saras se,ane tamaro khub khub aabhar ke tame etlo time kadhine aava kam karoso ane ame desh ni bar hova chata pan aavu bhavtu bhojan malese,to bhagvan pase evi prarthana kariye ke bhavishyama pan aavuj chalu rahe,I VISH U ALL THE BEST,& GOD BLESS YOU

 6. TARUN PRAJAPATI Says:

  JAY RAMA PIR,JAY ALAKH DHANI, TRAN LOK NA SWAMI,TANE GHANI KHAMMA, TARUN PRAJAPATI (AHMEDABAD)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: