પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…
ગંગા યમુના બહે રે સરસ્વતી
રામદેવ બાબા સ્નાન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી
સમાધી કે આગે આવી નમન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા
નવા રે ખંડા મે નિશાન ફીરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…
January 21, 2010 at 11:16 pm |
Pls. Email aarti & Bhajan of Ramdevpir in gujarati
March 27, 2010 at 3:13 pm |
રાજીવ ભાઈ ………….જય અલખધણી……….
અચાનક આપના બ્લોગ પર ગુગલ સર્ચથી આવી ચઢાયું
સુંદર બ્લોગ મહાધર્મ વિષે માહિતી પૂરી પાડવા બાબત.
અમો તો પરંપરાથી એને વળેલા છીએ……..
બાર બીજના ધણીને ……….. ચંદ્રમૌલી શિવને
નકળંગ નેજાધારી………ને
અલખ અવતારીને હિંદવા પીરને પચરંગ પેચા ધારીને જય બાબારી
અજમલ ઘર અવતાર કી જય …………………..
અને આ ભાદરવે…………ચાલતા અમદાવાદ થી રુણીચા જવાનું નક્કી છે………….
જય અલખધણી
March 3, 2011 at 8:40 pm |
gujarati ma khub jaruri kam aape 6e. dhanyavaad.